Reva Title Track

માં રેવા...(૩)...(૨)
ઓ માં રેવા...(૨)
ખડખડ વેહતું જાય તારું પાણી નિર્મળ...(૨)
પુણ્ય થઈ એ ધરા,
ધન્ય થયો એ માનવી...(૨)
જેણે પામ્યો તારો સ્પર્શ કોમળ.
માં રેવા ...
માં રેવા ...
માં રેવા ...
ઓ માં રેવા...(૨)

અમરકં ટ થી આવે તું,
ખુશહાલી લાવે તું...
સદીઓ થી સંસ્કૃતિ ની તરસ છિપાવે તું.
સુખ વરસાવે તું.
માં રેવા...(૩)
ખડખડ વેહતુ જાય તારું પાણી નિર્મળ...(૨)
પૂણ્ય થઈ એ ધરા,
ધન્ય થયો એ માનવી...
જેણે પામ્યો તારો સ્પર્શ કોમળ...
માં રેવા...(૩)



Credits
Writer(s): Amar Khandha, Chetan Dhanani
Lyrics powered by www.musixmatch.com

Link