Unchi Talavdi

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યાતા, પાણી ભરતા રે જોયો સાયબો
ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યાતા, પાણી ભરતા રે જોયો સાયબો
બોલે આષાઢીનો મોર
પાણી ગ્યાતા, પાણી ભરતા રે જોયો સાયબો

ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી
નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની?
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી
નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની?
વગડે ગાજે મુરલીના શોર
પાણી ગ્યાતા, પાણી ભરતા રે જોયો સાયબો
ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યાતા, પાણી ભરતા રે જોયો સાયબો
બોલે આષાઢીનો મોર
પાણી ગ્યાતા, પાણી ભરતા રે જોયો સાયબો



Credits
Writer(s): Avinash Andaray Vyas
Lyrics powered by www.musixmatch.com

Link