Dhan Dhan Kutch Ni Dharti

ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી
(ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી)
હા, ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી
(ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી)

હે, દેવચંદ્ર જગાડી માડી સપનામાં આવીયા
(દેવચંદ્ર જગાડી માડી સપનામાં આવીયા)
દેવચંદ્ર જગાડી માડી સપનામાં આવીયા
(દેવચંદ્ર જગાડી માડી સપનામાં આવીયા)

આપો આપ આશાપુરા રૂપે બિરાજ્યા
(આપો આપ આશાપુરા રૂપે બિરાજ્યા)
અરે, આપો આપ આશાપુરા રૂપે બિરાજ્યા
(આપો આપ આશાપુરા રૂપે બિરાજ્યા)

એ મૂર્તિ આપો આપ...
હે, માઁ
એ મૂર્તિ આપો આપ પ્રગટી નથી રે ઘડેલી મઢમાં, આશાપુરા મઢવાળી
(ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી)
ધન ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી
(ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી)

માડી, તારા તે દરવાજે દુખીયાઓ આવતા
(તારા તે દરવાજે દુખીયાઓ આવતા)
હે માડી, તારા તે દરવાજે દુખીયાઓ આવતા
(તારા તે દરવાજે દુખીયાઓ આવતા)

જેવી જેની ભાવના, એવા ફળ પામતા
(જેવી જેની ભાવના, એવા ફળ પામતા)
જેવી જેની ભાવના, એવા ફળ પામતા
(જેવી જેની ભાવના, એવા ફળ પામતા)

ડાક વાગે ઘેરી...
ઓ, માઁ
ડાક વાગે ઘેરી, ઘેરી ચોસઠ જોગણીયો રમે રે મેઢી, આશાપુરા માઢવાળી
(ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી)
હો, ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી
(ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી)

Credits
Writer(s): Edwin Vaz Appu
Lyrics powered by www.musixmatch.com

Link