Ma Taro Garbo

માઁ, તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ-ગોળ પાવાગઢની પોળમાં, રે લોલ
(માઁ, તારો ગરબો ઝાકમઝોળ)
(ઘૂમે ગોળ-ગોળ પાવાગઢની પોળમાં, રે લોલ)

હે, માઁ, તારી ઓઢણી રાતીચોળ
ઉડે રંગ છોડ પાવાગઢની પોળમાં, રે લોલ
(માઁ, તારી ઓઢણી રાતીચોળ)
(ઉડે રંગ છોડ પાવાગઢની પોળમાં, રે લોલ)

હે, માઁ, તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ-ગોળ પાવાગઢની પોળમાં, રે લોલ
(માઁ, તારો ગરબો ઝાકમઝોળ)
(ઘૂમે ગોળ-ગોળ પાવાગઢની પોળમાં, રે લોલ)

હે, હે, માંડી ગરબે ઘૂમે, સજી ૧૬ શણગાર
(હે, માંડી, હે, માંડી, હે, માંડી)
...ગરબે ઘૂમે, સજી ૧૬ શણગાર
માંડી તારા ચરણોમાં પાવન પગથાર

માઁ, તારે ગરબે ફૂલનો હિંડોળ
મોંઘો અણમોલ પાવાગઢની પોળમાં, રે લોલ
(માઁ, તારે ગરબે ફૂલનો હિંડોળ)
(મોંઘો અણમોલ પાવાગઢની પોળમાં, રે લોલ)

હે, માઁ, તારી ઓઢણી રાતીચોળ
ઉડે રંગ છોડ પાવાગઢની પોળમાં, રે લોલ
(માઁ, તારી ઓઢણી રાતીચોળ)
(ઉડે રંગ છોડ પાવાગઢની પોળમાં, રે લોલ)

હે, માઁ, તારો ગરબો ઝાકમઝોળ
ઘૂમે ગોળ-ગોળ પાવાગઢની પોળમાં, રે લોલ
(માઁ, તારો ગરબો ઝાકમઝોળ)
(ઘૂમે ગોળ-ગોળ પાવાગઢની પોળમાં, રે લોલ)



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link